આમળાને ભારતીય ગૂસબેરી પણ કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

એક્સપર્ટ અનુસાર, આમળામાં વિટામિન C વધુ હોય છે

નિષ્ણાતો મુજબ, 100 ml આમળાના જ્યુસમાં આશરે 625થી 90 mg વિટામિન C હોય છે

100 ml ફ્રેશ આમળાના જ્યુસમાં આશરે 1000 mg વિટામિન C હોચ છે

માત્ર 10થી 20 ml આમળાનું જ્યુસ દિવસની જરૂરિયાત પૂરી પાડે છે

લીંબુ પાણી સરળ, સસ્તું અને રોજિંદા જીવનમાં ફિટ રહે તેવું છે

100 ml ફ્રેશ લીંબુ જ્યુસમાં આશરે 53 mg વિટામિન C હોય છે

તે આમળાની તુલનામાં ઘણું ઓછું છે

ઇમ્યુનિટી વધારવા માટે આમળા જ્યુસ વધારે ફાયદાકારક છે

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે