સફરજન વજન ઘટાડવામાં મદદ કરે છે

Published by: gujarati.abplive.com

સફરજન ફાઈબર અને જ્યુસથી ભરપૂર ફળ છે

સફરજન હૃદયના દર્દીઓ માટે ફાયદાકારક હોય છે

તેમાં પોલીફેનોલ્સ હોય છે

જે બ્લડ પ્રેશર ઘટાડી શકે છે

સફરજન ખાવાથી ટાઈપ-2 ડાયાબિટીસનું જોખમ ઘટે છે

Published by: gujarati.abplive.com

આ તમારા પેટ અને આંતરડાને સ્વસ્થ રાખે છે

સફરજન તમને કેફીનના સેવનથી બચાવે છે

તેમજ તેની નેચરલ સુગર આપને દિવસભર એનર્જેટિંક રાખે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.