તમારા લીવરને સ્વસ્થ રાખવા માટે તમારા ડાયટમાં વધુ ફળો અને શાકભાજીને સામેલ કરો

Published by: gujarati.abplive.com

તાજેતરના વર્ષોમાં તમારા ડાયટમાં પેકેજ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ્સનું પ્રમાણ નોંધપાત્ર રીતે વધ્યું છે

Published by: gujarati.abplive.com

જેના કારણે યુવાનોમાં ફેટી લીવરની સમસ્યાઓનો વિકાસ થયો છે. લાઈફસ્ટાઈલ શરીર પર સીધી અસર કરે છે.

Published by: gujarati.abplive.com

લીવર, કિડની અને હૃદય આ બગડતી લાઈફસ્ટાઈલ માટે સૌથી વધુ સંવેદનશીલ છે.

Published by: gujarati.abplive.com

તેથી તમારા લીવરને ફિટ રાખવા માટે તમારા ડાયટમાં ચોક્કસ ફૂડ્સનો સમાવેશ કરવાનું ભૂલશો નહીં.

Published by: gujarati.abplive.com

તમારા ડાયટમાં દરરોજ એક કે બે સફરજનનો સમાવેશ કરો. સફરજન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે

ફેટી લીવરથી પીડિત લોકોએ દરરોજ સવારે બે સફરજન ખાવા જોઈએ.

Published by: gujarati.abplive.com

લીવર માટે સફરજન ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

ડોકટરો દરરોજ ઓછામાં ઓછું એક સફરજન ખાવાની ભલામણ કરે છે.

Published by: gujarati.abplive.com

આનાથી અન્ય ઘણા રોગોનું જોખમ પણ ઓછું થાય છે.

Published by: gujarati.abplive.com

સફરજન ખાવાથી લીવરમાં ઝેરી તત્વો દૂર થાય છે અને ફેટી લીવરને અટકાવી શકાય છે.

Published by: gujarati.abplive.com

ત્યારે સવારે ખાલી પેટે એક સફરજન ખાવાથી લીવર માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

Disclaimer: તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે, અમલ કરતા અગાઉ નિષ્ણાંતની સલાહ લો     

Published by: gujarati.abplive.com