ગરમીમાં એક ચીજ ફેસ પર લગાલો પછી જુઓ કમાલ



ત્વચા માટે એલોવેરા વરદાન છે



એલોવેરાની તાસીર ઠંડી છે



જે ત્વચાને કૂલન્ટ ઇફેક્ટ આપે છે



એલોવેરા સ્કિનની ડ્રાઇનેસ દૂર કરે છે



એલોવેરા સ્કિનને ગરમીમો તરોતાજા રાખશે



આપ ક્રિમની જેમ પણ તેને યુઝ કરી શકો છો



એલોવેરા જેલમાં ગુલાબજળ મિક્સ કરો



આ મિશ્રણને સ્કિન પર લગાવો



20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો



આમ કરવાથી સ્કિન ફ્રેશ અને સ્મૂધ બનશે