સનસ્ક્રિન આ રીતે લગાવશો તો જ તાપથી રક્ષણ



ગરમીના દિવસો શરૂ થઇ ગયા છે



આકરો તાપ સ્કિનનો દુશ્મન હોય છે



આકરા તાપને કારણે સ્કિન ટેન થાય છે



સ્કિન લૂઝ પણ પડવા લાગે છે



સ્કિનને સૂર્યના હાનિકારક કિરણોથી બચાવો



આ માટે બહાર જતાં પહેલા સનસ્ક્રિન લગાવો



સનસ્ક્રિન હાફ સ્પૂન જેટલું લઇ એક લેયર કરો



પાતળુ લેયર સ્કિનને તાપથી નહિ બચાવે



બહાર જતાંના 20 મિનિટ પહેલા સનસ્ક્રિન લગાવો



50 એસપીએફનું સનસ્ક્રિન યુઝ કરો



આપની સ્કિન ટાઇપ મુજબ સનસ્કિન યુઝ કરો