વાળમાં પરસેવો નહિ થાય આ 5 ચીજ લગાવો



ઉનાળામાં હેરની વિશેષ કાળજી લેવી જરૂરી



પરસેવાના કારણે હેર ડ્રાય થઇ જાય છે



ઉનાળામાં હેર સ્વેટી થઇ જાય છે



સ્કાલ્પમાં સ્મેલ આવવા લાગે છે



આ ઉપાયથી હેરમાં પસીનો નહિ થાય



પાણીમાં લીંબુનો રસ ઉમેરીને હેર વોશ કરો



સફરજનનો સિરકો પણ ફાયદાકારક છે



તેના પાણીમાં મિક્સ કરી હેર વોશ કરો



સોફ્ટનેસ આવશે અને સ્વેટી હેર નહિ બને



નારિયેળથી મસાજ કરીને બાદ હેર વોશ કરો



ખૂબ પાણી પીવો તેનાથી હાઇડ્રેઇટ રહો



આ વસ્તુ પણ હેરને સ્વેટી કરતા રોકશે