ડ્રાઇ સ્કિનમાં લગાવો આ હોમમેડ ટોનર



સૂકી ત્વચામાં મોશ્ચરરાઇઝર જરૂરી છે



દરેક ઋતુમાં તેની સારસંભાળ જરૂરી છે



ડ્રાઇ સ્કિન જલ્દી ડિહાડ્રેઇટ થઇ જાય છે



ડ્રાઇ સ્કિન માટે હોમમેડ ટોનર યુઝ કરો



ગુલાબ જળ અને ગ્લિસરી મિકસ કરી દો



આ બંનેને મિક્સ કરીને સારી રીતે લગાવો



એલોવેરા જેલ પણ સ્કિનને મોશ્ચરાઇઝ કરે છે



કાકડીનો રસ મિક્સ કરીને લગાવી શકાય છે



મધમાં કેમોમાઇલ લગાવીને લગાવો



આ તમામ ટિપ્સ સ્કિનને સોફ્ટ બનાવશે