સવારે ઉઠતાની સાથે જ ખાલી પેટે પાણી પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.



જમવાના અડધા કલાક પહેલાં એક ગ્લાસ પાણી પીવાથી પાચનક્રિયા સુધરે છે.



ન્હાતા પહેલાં પાણી પીવાથી મૂડ સારો રહે છે અને હાર્ટ એટેકનું જોખમ ઘટે છે.



પાણી હંમેશા ધીમે-ધીમે અને નાના-નાના ઘૂંટડે પીવું જોઈએ.



રાત્રે સૂતા પહેલાં વધારે પાણી પીવાનું ટાળવું જોઈએ જેથી ઊંઘમાં ખલેલ ન પડે.



ફ્રિજનું ઠંડું પાણી પીવાની જગ્યાએ તાજું પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું છે.



ખાલી પેટે પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરી તત્વો બહાર નીકળી જાય છે.



જમતા પહેલા પાણી પીવાથી પેટમાંથી ડિટોક્સ પદાર્થો દૂર થાય છે.



પાણી પીવાની યોગ્ય રીત અપનાવવાથી અનેક બીમારીઓથી બચી શકાય છે.



તંદુરસ્ત રહેવા માટે પાણી પીવાના આ નિયમોનું પાલન કરવું જરૂરી છે.