શું તમે દર મહિને કરાવો છો ફેશિયલ તો સાવધાન



વધુ ફેશિયલ કરાવવાના આ છે નુકસાન



કેમિકલયુક્ત ક્રિમથી એલર્જી થઇ શકે છે.



સ્કર્બથી સ્કિન ડેમેજ થઇ શકે છે.



રોમછિદ્ર ખીલી જવાથી સીબમ બને છે.



જેના કારણે ખીલ પણ થઇ શકે છે.



સ્કિન ટાઇપ વિરૂદ્ધનું ક્રિમ એલર્જી કરે છે



નિયમિત ફેશિયલથી PH લેવલ બગડે છે



સ્કિનની ડ્રાઇનેસમાં પણ વધારો થઇ શકે છે