દૂધ પોષકતત્વોનો ભંડાર માનવામાં આવે છે

દૂધમાં ઘણા પ્રકારના પ્રોટીન હોય છે

દૂધની સાથે કેટલીક વસ્તુઓનું સેવન ટાળવું જોઈએ

કેળા અને દૂધ બંને ભારે હોય છે એક સાથે સેવન ન કરો

દૂધ અને દહીં આ બંનેનું સેવન એક સાથે ન કરવું જોઈએ

મગની દાળ અને દૂધનું સાથે સેવન ન કરો

ક્યારેય ખાટા ફળોની સાથે દૂધ ન પીવું

દૂધની સાથે વિરુદ્ધ આહાર લેવાથી સમસ્યા થઈ શકે છે

પાચન સંબંધિત સમસ્યાઓ પણ થાય છે

પેટમાં દુખાવો અને ગેસની સમસ્યાનો પણ સામનો કરવો પડી શકે