કિડની સ્ટોન હોય તો ભીંડાનું સેવન ટાળવું જોઈએ

Published by: gujarati.abplive.com

ભીંડામાં ઓક્સાલેટ હોય છે જે પથરીને વધારે છે

કિડની સ્ટોનમાં ભીંડા ડોક્ટરની સલાહ વગર જ ખાવું જોઈએ

ડાયેરિયા હોય ત્યારે ભીંડા ટાળવા જોઈએ

પેટમાં ગેસ વધુ હોય તો તેનું સેવન ઓછું કરવું

બ્લડ ક્લોટિંગની સમસ્યામાં સાવચેતી રાખવી

જેમને એલર્જી હોય તે લોકોએ ભીંડા ખાવાથી બચવું

પાચનતંત્ર નબળું હોય તો ભીંડા મર્યાદિત માત્રામાં ખાવું

Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે