બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વઘ્યું છે, આ 5 ફૂડનું કરો સેવન

બેડ કોલેસ્ટ્રોલને આ ફૂડ કરશે દૂર

રસોઇમાં ઓલિવ ઓઇલનો કરો ઉપયોગ

ઓટ્સથી બેડ કોલેસ્ટ્રોલને 6 ટકા ઓછું કરી શકાય

માછલીમાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે

અળસીના બીજ કોલેસ્ટોલને ઓછું કરે છે.

Published by: gujarati.abplive.com

ગ્રીન ટી પણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડશે.

કોથમીર પણ બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે.

ડુંગળીમાં મધ મિક્સ કરીને સેવન કરો.

રોજ ત્રણ કપ સંતરાનું જ્યુસ પીવો.

Published by: gujarati.abplive.com

અખરોટ –બદામ બેડ કોલેસ્ટ્રોલ ઘટાડશે

સોયાબીનનું સેવન પણ કોલેસ્ટ્રોલને કરશે નિયંત્રિત