કેળામાં અનેક પોષકતત્વો હોય છે



કેળા અનેક રોગો માટે ફાયદાકારક છે



કેળાંમાં પોટેશિયમ હોય છે



જે ગુદામાર્ગની આસપાસની સોજો અને બળતરાને ઘટાડવામાં મદદ કરી શકે છે



કેળાં કુદરતી રેચક તરીકે કામ કરે છે



કબજિયાતને દૂર કરવામાં મદદ કરે છે



જે હરસનું એક મુખ્ય કારણ છે



રોજ એકથી બે કેળાં ખાઈ શકાય છે



કેળા હરસ માટે લાભકારક છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો