કેળું આરોગ્ય માટે ફાયદાકારક છે



તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો અને વિટામિન્સ જોવા મળે છે



શું કેળાનો શેક પીવાથી ખરેખર વજન વધે છે?



કેળામાં ફાઇબર અને કેલરીનું પ્રમાણ વધારે હોય છે



તેનું સેવન કરવાથી વજન વધે છે



મોટાભાગના લોકો વર્કઆઉટ કર્યા પછી કેળાનો શેક બનાવીને પીવાનું પસંદ કરે છે



વજન વધારવા માટે આહાર અને કસરત બંને જરૂરી છે



જો તમે યોગ્ય માત્રામાં તેનું સેવન કરો છો તો તમારું વજન વધે છે



કેળું ખાવાથી તમારું વજન ધીમે ધીમે વધે છે



શેક બનાવીને પીશો તો તેનાથી તમારું વજન ઝડપથી વધે છે