આયુર્વેદ મુજબ જમતા પહેલાં સ્નાન કરવું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ છે.

Published by: gujarati.abplive.com

ભોજન પહેલાં સ્નાન કરવાથી પાચનતંત્ર સક્રિય થાય છે અને ખોરાક સરળતાથી પચે છે.

Published by: gujarati.abplive.com

તે શરીરના ઝેરી તત્વો (Toxins) દૂર કરી બોડીને નેચરલી ડિટોક્સ કરે છે.

Published by: gujarati.abplive.com

નિયમિત આ આદત પાળવાથી પેટ સાફ રહે છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

Published by: gujarati.abplive.com

સ્નાન કરવાથી શરીરનો થાક ઉતરે છે અને ગજબની તાજગી તથા સ્ફૂર્તિ મળે છે.

Published by: gujarati.abplive.com

ઈન્દ્રિયો શાંત થવાથી માનસિક શાંતિ મળે છે અને તમે ભોજનનો પૂરો સ્વાદ માણી શકો છો.

Published by: gujarati.abplive.com

સાવધાની: જમ્યા પછી તરત જ ભૂલથી પણ ક્યારેય સ્નાન ન કરવું જોઈએ.

Published by: gujarati.abplive.com

જમ્યા બાદ તરત નહાવાથી શરીરનું તાપમાન (Body Temperature) અચાનક ઘટી જાય છે.

Published by: gujarati.abplive.com

તાપમાન ઘટવાથી પાચનક્રિયા એકદમ ધીમી પડે છે, જેનાથી અપચો અને ગેસ થાય છે.

Published by: gujarati.abplive.com

તેનાથી શરીરનું આંતરિક સંતુલન બગડે છે અને સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડે છે.

Published by: gujarati.abplive.com