સાવધાન, આ 5 રોગ સાયલન્ટ કિલર છે

કેન્સર પણ એ એક સાયલન્ટ કિલર રોગ છે

બીપીના લક્ષણો ઘણીવાર સ્પષ્ટ હોતા નથી.

ડાયાબિટીસ પણ સાયલન્ટ કિલર છે

ફેટી લિવર પણ સાયલન્ટ કિલર છે

હાઇ કોલેસ્ટોલ ગંભીર સ્થિતિ છે

જેના લક્ષણો પણ અનુભવાતા નથી

આ તમામ રોગ સાયલન્ટ કિલર છે

Published by: gujarati.abplive.com

આ રોગના પ્રારંભિક લક્ષણો સામાન્ય હોય છે

જેને લોકો મોટા ભાગે અવગણે છે

Published by: gujarati.abplive.com

આ રોગ વઘતાં જીવલેણ થાય છે સાબિત

જેથી આ રોગને સાયલન્ટ કિલર કહે છે