બજારના ટોમેટા કેચઅપ ખાતાં પહેલા સાવધાન



બજારના ટોમેટા કેચઅપમાં ટામેટાં સારા નથી હોતા



ખરાબ સસ્તા સડેલા ટામેટાથી બને છે કેચઅપ



આ કેચઅપથી શરીરને ભારે નુકસાન થાય છે



આ કેચઅપમાં પ્રિઝર્વેટિવ્સ પણ હોય છે



કેચઅપમાં સુગર વધુ હોવાથી વજન વધે છે



કેચઅપથી ગેસ એસિડિટીની થઇ શકે છે સમસ્યા



હિસ્ટામાઇન્સ કેમિકલ હોય છે કેચઅપમાં



જેને ખાવાથી એલર્જી થઇ શકે છે



નમક સુગર વધુ હોવાથી હાર્ટ માટે નથી સારૂં