ખાલી પેટ સફરજન ખાવાના આ છે નુકસાન



શું આપ ખાલી પેટ સફરજન ખાવ છો



સાવધાન ખાલી પેટ સફરજનથી થાય છે નુકસાન



ખાલી પેટ સફરજન ખાવાથી એસિડિટી થાય છે



ચહેરા પર ફોલ્લી ખીલ પણ થઇ શકે છે.



ખાલી પેટ સેવનથી બ્લડ શુગર લેવલ વધી શકે છે



ડાયાબિટિસના દર્દીઓએ વધુ સેવન ન કરવું જોઇએ



કેટલાક લોકોને એલર્જીની પણ સમસ્યા થઇ શકે છે



પેટ સંબંધિત સમસ્યા પણ થઇ શકે છે.



ખાલી પેટ ખાવાથી ઝાડા થઇ શકે છે