સાવધાન ભૂલથી પણ દૂધ સાથે આ ફળ મિક્સ ન કરો



દૂધ-કેળા સાથે ખાશો તો થશે આ નુકસાન



દૂધ-કેળા સાથે ખાશો તો થશે આ નુકસાન



કેટલાક લોકો દૂધ કેળા સાથે ખાઇ છે



બનાના શેઇક પણ બનાવીને પીવે છે



આ મિશ્રણ નુકસાનદાયક બની શકે છે



આ સંયોજન ટોક્સિન્સ વધારે છે



આ મિશ્રણ શરદી કફ વધારે છે



ઇમ્યુનિટીને કમજોર કરે છે



આ હાઇ કેલેરી શેક વજન વધારે છે