સાવધાન ફેસ વોશ કરતી વખતે આ ભૂલ ન કરશો



ગરમ પાણીથી ફેસ વોસ કરવાના નુકસાન જાણો



ગરમ પાણીથી ફેસ વોશ ન કરશો



ગરમ પાણી ત્વચાને નુકસાન કરશે



ગરમ પાણીથી ફેશવોસથી અનેક નુકસાન થાય છે.



જેનાથી લાલાશ, સોજો અને કરચલી કારણ બની શકે છે



ગરમ પાણી ત્વચામાંથી વધુ પડતા મોશ્ચર દૂર કરે છે.



તેના કારણે ત્વચાનું નેચરલ ઓઇલ નષ્ટ થઈ શકે છે.



ગરમ પાણીથી ત્વચા વોશ કરવાથી સ્કિન ઢીલી પડી જાય છે



જેના કારણે સ્કિન પર કરચલી પડી જાય છે



ગરમ પાણીથી સ્કિન વધુ ડ્રાય થઇ જાય છે.