સાવધાન, દહીંને આ રીતે ખાશો તો ઝડપથી આવશે વૃદ્ધત્વ

Published by: gujarati.abplive.com

દહીં સ્વાસ્થ્યવર્ધી ગુણોનો ખજાનો છે.

Published by: gujarati.abplive.com

જો કે ગલત રીતે ખાશો તો વૃદ્ધત્વને ઝડપથી નોતરે છે

Published by: gujarati.abplive.com

દહીં હંમેશા પ્લેન જ ખાવું જોઇએ

Published by: gujarati.abplive.com

દહીંમાં કોઇ વસ્તુઓ મિક્સ ન કરવું જોઇએ

Published by: gujarati.abplive.com

ખાસ કરીને તેમાં સોલ્ટી કે સુગરી વસ્તુ મિક્સ ન કરો

Published by: gujarati.abplive.com

સુગર કે નમક અથવા અન્ય મસાલા મિક્સ કરી ન ખાશો

Published by: gujarati.abplive.com

દહીંને આ રીતે ખાવું નુકસાનકારક છે

Published by: gujarati.abplive.com

સુગર સાથે ખાવાથી સ્કિનનું કોલેજન તૂટે છે

Published by: gujarati.abplive.com

સ્કિન ઢીલી પડે છે અને રીંકલ્સ આવે છે

Published by: gujarati.abplive.com

દહીંમાં કેટલીક વસ્તુઓ મિક્સ ન કરવી જોઈએ

Published by: gujarati.abplive.com