હાર્ટ બ્લોકેજની ટ્રીટમેન્ટ બાદ આ ફૂડને ડાયટમાં કરશો સામેલ

Published by: gujarati.abplive.com

બ્લોકેજની ટ્રીટમેન્ટ બાદ શું ખાવું જોઈએ?

Published by: gujarati.abplive.com

ઓટ્સ, દલિયા (ફાડા ઘઉં)નું સેવન કરો

Published by: gujarati.abplive.com

ફાઇબર કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

લીલા પાંદડાવાળા શાકભાજીનું કરો સેવન

Published by: gujarati.abplive.com

સફરજન, પપૈયું, નારંગી અને જામફળ જેવા ફળો ખાઓ.

Published by: gujarati.abplive.com

ખાસ કરીને 'બેરીઝ' (સ્ટ્રોબેરી, બ્લુબેરી) હૃદયની નળીઓ માટે સારી છે.

Published by: gujarati.abplive.com

ઓમેગા-3 ફેટી એસિડયુક્ત ફૂડનું કરો સેવન

Published by: gujarati.abplive.com

અખરોટ, અળસી (Flaxseeds) અને ચિયા સીડ્સ હૃદયના સોજા ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

પ્રોટીનયુક્ત ફૂડને ડાયટમાં કરો સામેલ

Published by: gujarati.abplive.com

મગની દાળ, ચણા ખાઇ શકાય

Published by: gujarati.abplive.com