સાવધાન વધુ તરબૂચ ખાશો તો થશે આ નુકસાન



હાલ તરબૂચની સિઝન ચાલી રહી છે



તરબૂચમાં 92 ટકા માત્ર પાણી હોય છે



તેથી ગરમી માટે ઉત્તમ ફળ મનાય છે



જે શરીરને હાઇડ્રેઇટ રાખી ડિહાઇડ્રેશનથી બચાવે છે



તરબૂચમાં વિટામીન સી લાઇકોપીન હોય છે



પોટેશિયમ, બી6 વિટામિન Aનો ખજાનો છે



તરબુચમાં અનેક પોષકતત્વો હોય છે



જો કે વધુ સેવનથી નુકસાન પણ થાય છે



તરબૂચમાં ડાયટરી ફાઇબર વધુ હોય છે



જેના કારણ પેટ સંબંધિત સમસ્યા થાય છે



ડાયરિયા, ગેસ પેટ ફુલવા, અપચ થઇ શકે છે



તરબૂચમાં ગ્લાઇસેમિક ઇડેંકસ વધુ હોય છે



જેના કારણે બ્લડ સુગર લેવલ પણ વધે છે



શરીરમાં પાણીની માત્રા વધી શકે છે



જેનાથી બ્લડ વોલ્યૂમ પણ વધી જાય છે



પોટેશિયમનો સારો સોર્સ છે તરબૂચ



પોટેશિયમની વઘેલી માત્રા સમસ્યા સર્જશે



જે ધબકારા પલ્સને અનિયમિત કરે છે