આ 6 લક્ષણો અનુભવાય તો સાવધાન



બોન કેન્સરના આ છે 6 સંકેત



જો આ લક્ષણ દેખાય તો સાવધાન



સોજો અને દુખાવો ચિંતાજનક છે



અચાનક વજન ઓછું થઇ જવું



ઓછા કામે વધુ થકાવટ લાગવી



રાત્રે વધુ પરસેવો થવો



ચાલવામાં મુશ્કેલી થવી



હાડકામાં તીવ્ર દુખાવો થવો



આ લક્ષણો બોન કેન્સરના હોઇ શકે છે