હાઇબ્લડ પ્રેશરના આ છે 7 લક્ષણો



આ લક્ષણો દેખાય તો થઇ જાવ સાવધાન



હાઇ બીપી એક સાયલન્ટ કિલર છે.



અસહ્ય માથાનો દુખાવો થવો



ઓછા કામે વધુ થકાવટ મહેસૂસ થવી



ચેસ્ટ પેઇન થવું તે પણ એક લક્ષણ છે



શ્વાસ લેવામાં મુશ્કેલી થવી



ધૂંધળું દેખાવવા લાગવું



બીપી વધી જતાં નાકથી બ્લડ આવવું.



આ લક્ષણો દેખાય તો થઇ જાવ સાવધાન