શરીરમાં આ લક્ષણો અનુભવો છો તો સાવધાન



આ શરીરમાં આ લક્ષણો દેખાય તો ઇગ્નોર ન કરો



આ શરીરમાં આ લક્ષણો દેખાય તો ઇગ્નોર ન કરો



બેડ કોલેસ્ટ્રોલ વધતા દેખાય છે આ લક્ષણો



પગમાં સોજા આવી જતાં હોય તો સાવધાન



શ્વાસ લેવામાં પરેશાન થવી પણ એક તેનું લક્ષણ



બેડ કોલેસ્ટ્રોલ વધવાથી ચક્કર પણ આવે છે



સ્કિન પણ અમુક નિશાન પણ દેખાય છે



બ્લડસરક્યુલેશન સારી રીતે ન થતાં એવું બને છે



આ તમામ બેડ કોલેસ્ટ્રોલના વધવાના છે સંકેત



આ લક્ષણો દેખાય તો થઇ જાવ સાવધાન



સૌથી પહેલા કોલેસ્ટ્રોલનો કરાવો રિપોર્ટ