આ લક્ષણો અનુભવાય તો સાવધાન, ગંભીર બીમારીના સંકેત



કેન્સરના આ છે મુખ્ય ત્રણ લક્ષણો



કેન્સર એક સાયલન્ટ કિલર છે



કેન્સરમાં લક્ષણો ઓછા દેખાય છે



જો આ લક્ષણો અનુભવાય તો સાવધાન



શું આપનું વજન ઉતરી રહ્યું છે?



શું આપને લાંબા સમયથી કબજિયાત છે.



બહુ લાંબા સમયથી ખંજવાળ આવવવી



પેશાબમાં લોહી આવવું અને દુખાવો થવો



બહુ લાંબા સમયથી ખાંસી આવવી