ROનું પાણી પાવીથી ખરેખર નુકસાન થાય છે



શુદ્ધ પાણી પીવો છો તો સાવધાન



ROથી પાણીને પ્યુરિફાયર કરવામાં આવે છે



પરંતુ આ પાણી પીવું સ્વાસ્થ્ય માટે હાનિકારક



પાણીમાં 200 થી 250 ml પ્રતિ લિટર



ધન પદાર્થ ઓગળેલા હોવા જોઇએ



આ પદાર્થો ઓગળેલા ન હોય તો હાનિકારક છે



જો તમે ઘન પદાર્થો ધરાવતું પાણી પીઓ છો,



તો શરીરને કેલ્શિયમ અને મેગ્નેશિયમ મળે છે



પાણી દ્રારા આ આવશ્યક ખનિજો મળે છે



ROના પાણીમાં આ તત્વો નષ્ટ થઇ જાય છે



આ કારણે ROનું પાણી સ્વાસ્થ્ય માટે હિતકારી નથી