5 કલાકથી પણ ઓછું ઊંઘો છો તો સાવધાન



7થી 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે



જો 5 કલાકથી ઓછું ઊંઘો છો તો સાવધાન



ઓછી ઊંઘ અનેક બીમારીને નોતરે છે



અપુરતી ઊંઘથી 2 હોર્મોન્સનું બેલેન્સ બગડે છે



ગ્રેલિન અને લેપ્ટિનનું સંતુલન બગડે છે



ગ્રેલિન હોર્મોન્સ ભૂખને ઉતેજીત કરે છે



લેપ્ટિન હોર્મોન પેટ ભરાઇ ગયાના સંકેત આપે છે



ગ્રેલિન હોર્મોન વધતાં વધુ ભૂખ લાગે છે



અનિંંદ્રાથી થકાવટ આવે છે



ઊંઘ શરીરને રિપેર કરે છે



ઓછી ઉંઘની વિષાક્ત અંદર જ રહે છે



તેનાથી હાઇ બીપીની સમસ્યા વધે છે



ઓછી ઊંઘ હાર્ટ અટેકના ખતરો વધારે છે.