બીટનું જ્યુસ શિયાળામાં સૌથી બેસ્ટ ઓપ્શન છે

Published by: gujarati.abplive.com

બીટને ડાયટમાં સામેલ કરવાથી આયરનની કમીને દૂર કરી શકાય છે

બીટના જ્યુસના સેવનથી પેટની ચરબીને ઘટાડી શકાય છે

ગાજર આપની સ્કિનને નેચરલી ગ્લોઇંગ બનાવે છે

જમ્યા બાદ પણ ગાજરનું જ્યુસ પી શકાય છે

ગાજર પોટેશિયમ, આયરનથી ભરપૂર છે

નારિયેળ પાણી લો કેલેરી ડ્રિન્ક છે

તેમાં એન્ટીઓક્સીડેન્ટ્સ જેવા પોષક તત્વો છે

તે વજનને નિયંત્રિત કરવાની સાથે શરીને હાઇડ્રેટ રાખે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.