દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેની ત્વચા (સ્કિન) હંમેશા મુલાયમ, ચમકદાર અને સ્વસ્થ રહે

Published by: gujarati.abplive.com

પ્રદૂષણ, ખરાબ ખાન-પાન અને કેમિકલ યુક્ત ઉત્પાદનોના કારણે ત્વચાની કુદરતી નમી ઓછી થઈ જાય છે

Published by: gujarati.abplive.com

આવા સમયે કુદરતી તેલ એક સારો ઉપાય સાબિત થાય છે

Published by: gujarati.abplive.com

કુદરતી તેલોમાં વિટામિન્સ, મિનરલ્સ, એન્ટીઑકિસડન્ટ્સ અને ફેટી એસિડ્સ ભરપૂર માત્રામાં હોય છે.

Published by: gujarati.abplive.com

નાળિયેર તેલ ત્વચાને ઊંડાણપૂર્વક મોઇશ્ચર આપે છે, જે સૂકી અને રફ ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે.

Published by: gujarati.abplive.com

બાદામ તેલ ડાઘ-ધબ્બા અને ડાર્ક સર્કલને ઘટાડવામાં મદદ કરે છે.

Published by: gujarati.abplive.com

આર્ગન તેલ ત્વચાને નમી અને ચમક આપે છે

Published by: gujarati.abplive.com

રોઝહિપ તેલ એન્ટી-એજિંગ માટે ઉત્તમ માનવામાં આવે છે.

Published by: gujarati.abplive.com

જોજોબા તેલ ઓઈલી અને ખીલવાળી ત્વચા માટે ખૂબ સારું છે.

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com