ગરમીમાં લોકો વિચારતા હોય છે કે આલ્કોહોલમાં શું સેવન કરવું



બીયર, વાઈન કે વ્હિસ્કીમાં કન્ફ્યૂઝ થઈ જાય છે



બીયર, વાઈન અને વ્હિસ્કીમાં શું સારુ છે તે જાણીએ



બીયરમાં કેલેરી વધુ પ્રમાણમાં હોય છે જેથી ઓછી પીવી જોઈએ



આલ્કોહોલમાં સ્ટ્રોંગ ટેસ્ટ પસંદ કરો છો તો વ્હિસ્કી ટ્રાય કરી શકો



વ્હિસ્કીમાં આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે તેથી ઓછી પીવી જોઈએ



જો ડ્રિંક્સમાં ટેસ્ટ જોઈએ તો વાઈન બેસ્ટ છે



વાઈનમાં બિયર કરતા આલ્કોહોલનું પ્રમાણ વધુ હોય છે



(સૂચનને અમલમાં મૂકતા પહેલા નિષ્ણાંતની સલાહ લો)