બીટમાં ઘણા પોષક તત્વો મળી આવે છે



રોજ બીટના સેવનથી સ્વાસ્થ્ય લાભ થાય છે



તેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ વધે છે



ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે



બીટમાં ભરપૂર માત્રામાં આયર્ન જોવા મળે છે



બીટ શરીરમાં લોહી વધારવા માટે ઉપયોગી માનવામાં આવે છે



એનિમિયાની સમસ્યા હોય તો બીટનું સેવન લાભકારક



બીટ હૃદય સંબંધિત રોગો માટે ફાયદાકારક સાબિત થાય છે



પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ



નિયમિતપણે બીટનો રસ પીવાથી ફાયદો થાય છે