કાળા કે સફેદ ક્યાં ચણા વધુ ફાયદારાક



કાળા અને સફેદ બંને ચણા પોષણયુક્ત છે



આ બંનેનો વ્યાપકપણે ઉપયોગ થાય છે.



એક કાબુલી ચણા અને બીજા કાળા ચણા છે



કાળા ચણામાં ફાઈબર હોય છે



જે પાચનને દુરસ્ત બનાવે છે



તે એનિમિયાથી પીડિત લોકો માટે ફાયદાકારક



કાળા ચણા આયરનથી ભરપૂર છે



કાળા ચણાનું સેવન વજન ઘટાડે છે



તેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ઓછો છે



ડાયાબિટિશના દર્દી પણ તેને ખાઇ શકે છે



સફેદ ચણા એટલે કે કાબુલી ચણા



તે પ્રોટીન અને ફાઈબરથી ભરપૂર હોય છે