દહીંમાં મિસરી ઉમેરીને ખાવાના ફાયદા

તેનાથી ઊર્જા મળે છે થકાવટ દૂર થાય છે

પાચનતંત્રને દુરસ્ત કરે છે દહીં મિસરી

દહીં મિસરીથી સેરોટોનિનનું નિર્માણ થાય છે

જે મૂડને સારો કરે છે, ઊંઘ સારી આવે છે

આ મિશ્રણ સ્કિન માટે પણ કારગર છે

જો કે વધુ સેવનથી વજન વધે છે

વધુ સેવનથી દાંત સડી જાય છે

મીઠા દહીંમાં ગ્લાઇસેમિક ઇંડેક્સ હોય છે

જેના કારણે ડાયાબિટિસના દર્દી માટે નથી સારૂં