ચહેરા પર એરંડાનું તેલ લગાવવાના ફાયદા



આ ઓઇલ ગુણોથી ભરપૂર છે



સ્કિન માટે વરદાન છે કેસ્ટર ઓઇલ



આ આઇલમાં ઓમેગા 6 એસિડ છે



આ ઓઇલમાં ઓમેગા 9 એસિડ છે



દાગ ધબ્બાથી છુટકારો મળે છે



ફાઇન લાઇન્સ પણ આ તેલ દૂર કરે છે



એરંડીના તેલ સ્કિને હાઇડ્રેઇટ રાખે છે.



સ્કિન પર સોફટનેસ આવે છે



પિંગમેટેશનની સમસ્યામાં કારગર ઉપાય