આજના સમયમાં વધતું વજન અને સ્થૂળતા પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં એક ગંભીર સમસ્યા બની ગઈ છે.
ABP Asmita

આજના સમયમાં વધતું વજન અને સ્થૂળતા પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં એક ગંભીર સમસ્યા બની ગઈ છે.

વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારની કસરતો, ડાયટ પ્લાનને ફોલો કરે છે
ABP Asmita

વજન ઘટાડવા માટે લોકો વિવિધ પ્રકારની કસરતો, ડાયટ પ્લાનને ફોલો કરે છે

જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો તમારા ડાયટ પ્લાનમાં બીટ અને ગાજરના રસને સામેલ કરો
ABP Asmita

જો તમે પણ વજન ઘટાડવા માંગો છો તો તમારા ડાયટ પ્લાનમાં બીટ અને ગાજરના રસને સામેલ કરો

બીટ અને ગાજરનો રસ વજન ઘટાડવામાં મદદ કરે છે
ABP Asmita

બીટ અને ગાજરનો રસ વજન ઘટાડવામાં મદદ કરે છે

ABP Asmita

નિષ્ણાંતોના મતે બીટ અને ગાજરના રસમાં પૂરતા પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ અને ફાઇબર મળી આવે છે

ABP Asmita

જે વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. એટલું જ નહીં, બીટ અને ગાજરનો રસ ત્વચા અને વાળ માટે ફાયદાકાર છે.

ABP Asmita

બીટ અને ગાજર બંનેમાં કેલરી ઓછી હોય છે. બીટ અને ગાજરનો રસ પીવાથી શરીરને ઓછી કેલરી મળે છે

ABP Asmita

પરંતુ વિટામિન્સની હાજરીને કારણે તે શરીરને ઉર્જા પૂરી પાડે છે. તેથી વજન ઘટાડવામાં ખૂબ ફાયદાકારક છે.

ABP Asmita

બીટ અને ગાજરનો રસ શરીરમાં રહેલી વધારાની ચરબીને ઓગાળીને તેને ઉર્જામાં રૂપાંતરિત કરે છે,

બીટ અને ગાજરના રસમાં પૂરતા પ્રમાણમાં ફાઇબર હોય છે.

બીટરૂટ અને ગાજરનો રસ શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે.

બીટ અને ગાજરના રસના પોષક તત્વો પણ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

Disclaimer: અહીં આપેલી માહિતી ફક્ત જાણકારી પર આધારિત છે. કોઈપણ માહિતી કે સૂચનનો અમલ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.