પાચન સમસ્યા હોય તો સૌથી પહેલા અજમો ખાવાની સલાહ આપવામાં આવે છે



અજમાથી તમે માત્ર તમારી પાચનશક્તિને સુધારી શકો છો



આ ઉપરાંત તે શરીરની અન્ય ઘણી સમસ્યાઓને દૂર કરી શકે છે.



કમરના દુખાવાની સ્થિતિમાં અજમાનું પાણી પીવો.



કબજિયાતની સમસ્યાને ઓછી કરવા માટે અજમા ખાઓ.



ગેસ, અપચો, ઝાડા, પેટનો દુખાવો વગેરે જેવી પાચન સમસ્યાઓમાં રાહત મેળવવા માટે અજમાનું પાણી પીવો.



અજમો કફ અને શરદીની સમસ્યામાં ખૂબ અસરકારક છે



સાંધાના દુખાવામાં રાહત આપે છે



જો તમને રાત્રે અનિંદ્રાની સમસ્યા છે તો તો સૂતા પહેલા એક ગ્લાસ અજમાનું પાણી પીવો.



કોઈ પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યા માટે અજમાનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે