દરેક ભારતીય રસોડામાં હીંગનો ઉપયોગ થતો જ હોય છે



જોકે, શાકનો સ્વાદ વધારતી હીંગ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે



સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી અનેક ફાયદા થાય છે



ખાલી પેટે હીંગનું સેવન કરવાથી તમારી પાચનક્રિયામાં સુધારો થશે



ખાલી પેટે હીંગનું સેવન કરવાથી પેટનું ફૂલવું અને ગેસની સમસ્યામાં રાહત મળે છે.



બ્લડ પ્રેશરની સમસ્યામાં પણ હીંગનું સેવન ફાયદાકારક છે



આ સાથે સોજાની સમસ્યામાં પણ હિંગ ફાયદાકારક છે.



કફ, અસ્થમા અને બ્રોન્કાઇટિસની સમસ્યામાં પણ હિંગનું સેવન ફાયદાકારક સાબિત થાય છે



પરંતુ જો તમે કોઈ રોગથી પીડિત હોવ તો હીંગનું સેવન કરતા પહેલા તમારા ડૉક્ટરની સલાહ ચોક્કસ લો



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે