એવોકાડો માત્ર સ્વાદિષ્ટ જ નથી પરંતુ પોષક તત્વોથી પણ ભરપૂર છે.

Published by: gujarati.abplive.com

તેનું સેવન કરવાથી ઘણી સમસ્યાઓથી રાહત મળે છે.

Published by: gujarati.abplive.com

આ ફળનો સ્વાદ માખણ જેવો છે જેથી તે ‘બટર ફ્રુટ’ પણ કહેવાય છે.

Published by: gujarati.abplive.com

તેમાં વિટામિન, ફાઈબર, પોટેશિયમ,મિનરલ્સ અને હેલ્ધી ફેટ્સ સહિત ઘણા પોષક તત્વો હોય છે

Published by: gujarati.abplive.com

હૃદયના સ્વાસ્થ્ય માટે એવોકાડો ખૂબ જ ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

વધતા વજનને નિયંત્રિત કરે છે

Published by: gujarati.abplive.com

આંખો માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

ત્વચા માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

એવોકાડોનો ઉપયોગ ફેસ માસ્ક બનાવવા માટે પણ થઈ શકે છે

Published by: gujarati.abplive.com

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે, સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com