દરેક રસોડામાં મસાલા તરીકે કાળા મરી વપરાય છે

Published by: gujarati.abplive.com

ગુજરાતીમાં તેને તીખા પણ કહેવામાં આવે છે

Published by: gujarati.abplive.com

કાળા મરી ઘણા ઔષધીય ગુણોથી ભરપુર છે

Published by: gujarati.abplive.com

તેના સેવનથી પાચનશક્તિમાં સુધારો થાય છે

Published by: gujarati.abplive.com

રોગપ્રતિકારક શક્તિ વધે છે

Published by: gujarati.abplive.com

શરદી અને ઉધરસમાં રાહત આપે છે

Published by: gujarati.abplive.com

વજન ઘટાડવામાં મદદરૂપ

Published by: gujarati.abplive.com

મગજની કાર્યક્ષમતામાં વધારો કરે છે

Published by: gujarati.abplive.com

ત્વચા અને દાંત માટે ફાયદાકારક છે

Published by: gujarati.abplive.com

તમામ માહિતી મીડિયા રિપોર્ટ પર આધારિત છે,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો

Published by: gujarati.abplive.com