આયુર્વેદમાં મધ અને કાળા મરી બંનેને ઔષધીય ગુણોથી ભરપૂર માનવામાં આવે છે



આ બંને ઘટકોનો એકસાથે નિયમિત સેવન કરવાથી શરીરને અનેક ગંભીર બીમારીઓથી બચાવી શકાય છે



તો આવો જોઈએ કઈ કઈ સમસ્યામાં રાહત આપે છે કાળા મરી અને મધ



શરદી અને ઉધરસમાં રાહત



પાચન સુધારે છે



વજન ઘટાડવામાં મદદરૂપ



રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે



સાંધાનો દુખાવો અને સોજામાં રાહત



સવારે ખાલી પેટે સેવન કરવું વધારી હિતાવહ છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો