ઈલાયચી પાચનક્રિયાને મજબૂત બનાવે છે

Published by: gujarati.abplive.com

તે ગેસ અને એસિડિટીમાં રાહત આપે છે

ઈલાયચી સર્દી, ઉધરસ અને ગળાના દુખાવામાં આરામ આપે છે

કફ દૂર કરવામાં પણ ઈલાયચીનો વાપર કરવામાં આવે છે

ઈલાયચીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ રક્તપ્રવાહને સુધારે છે

ઈલાયચી બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખે છે

ઈલાયચી હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે

શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢવાં માટે ઈલાયચી ઉપયોગી છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.