સ્ટ્રીટ ફૂડનો ક્રેઝ દિવસેને દિવસ વધી રહ્યો છે

Published by: gujarati.abplive.com

મોમોઝ તેમાંથી સૌથી લોકપ્રિય બની ગયું છે

આ સ્વાદિષ્ટ સ્ટ્રીટ ફૂડ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે

મોમોઝ સાથે મળતી લાલ ચટણી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી શકે છે

તેનાથી પાઈલ્સ અને ગેસ્ટ્રાઇટિસનું જોખમ વધે છે

આ ચટણી વધુ ખાવાથી પેટ અને આંતરડામાં બળતરા પણ થાય છે

મોમોઝમાં વપરાતો મેંદો ઊંચો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ધરાવે છે

જેના કારણે બ્લડ શુગરનું સ્તર ઝડપથી વધી જાય છે

નિયમિત રીતે મોમોઝ ખાવાથી કોલેસ્ટ્રોરલનું સ્તર વધે છે

જે હૃદયના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

Published by: gujarati.abplive.com