જામફળમાં વિટામિન C ભરપૂર માત્રામાં હોય છે

જે શિયાળામાં ઇમ્યુનિટી મજબૂત કરે છે

ફાઇબરથી ભરપૂર હોવાથી જામફળ પેટ સાફ રાખે છે અને કબજિયાત દૂર કરે છે

તેમાં કેલરી ઓછી અને ફાઇબર વધુ હોવાથી વજન ઘટાડવામાં મદદરૂપ છે

જામફળનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોવાથી બ્લડ સુગર નિયંત્રણમાં રહે છે

તેમાં રહેલું પોટેશિયમ અને સોડિયમ બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવામાં મદદ કરે છે

એન્ટિઓક્સિડન્ટ્સથી ભરપૂર જામફળ ત્વચાને કરચલીઓથી બચાવે છે

જામફળમાં રહેલું વિટામિન A આંખોની દ્રષ્ટિ સુધારવામાં મદદરૂપ થાય છે

વિટામિન C અને આયર્ન વાયરલ ઇન્ફેક્શન અને શરદી સામે રક્ષણ આપે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો