સંતરામાં પ્રચૂર માત્રામાં વિટામિન C હોય છે

જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે

શિયાળામાં સંતરાનું સેવન કરવાથી શરદી, કફ અને વાયરલ ઇન્ફેક્શનથી બચી શકાય છે

સંતરામાં રહેલા એન્ટિ-ઓક્સિડન્ટ્સ ત્વચાને ચમકદાર બનાવે છે અને શુષ્કતા દૂર કરે છે

સંતરામાં ફાઈબરનું પ્રમાણ સારું હોવાથી પાચનતંત્ર મજબૂત બને છે

સંતરામાં રહેલું પોટેશિયમ અને ફ્લેવોનોઈડ્સ હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે

સંતરા બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે

ઓછી કેલરી અને વધુ ફાઈબરને કારણે સંતરા વજન નિયંત્રણમાં મદદ કરે છે

સંતરામાં વિટામિન A અને કેરોટીનોઈડ્સ હોય છે, જે આંખોની રોશની જાળવી રાખે છે

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે