મહિલાઓ બાદ હવે પુરુષો માટે ગર્ભનિરોધક ગોળી આવશે

વૈજ્ઞાનિકો પુરુષો માટે નવી ગર્ભનિરોધક ગોળી વિકસાવી રહ્યા છે

આ ગોળી હોર્મોન્સ બદલવાને બદલે સીધા સ્પર્મની મૂવમેન્ટ રોકે છે

આ ગોળી શારીરિક સંબંધના 30 મિનિટ પહેલાં લઈ શકાશે

ગોળીની અસર લગભગ 6 થી 8 કલાક સુધી રહેશે

આ ગોળીથી શરીરમાં સ્પર્મ બનવાનું બંધ થતું નથી

આ દવા સ્પર્મને આગળ વધારતા sAC એન્ઝાઇમને બ્લોક કરે છે

દવાની અસર પૂરી થતાં જ સ્પર્મ સામાન્ય મૂવમેન્ટમાં આવી જશે

આ ગોળી માત્ર પ્રેગ્નન્સી રોકશે, યૌન સંક્રમણથી બચાવશે નહીં

અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે