ગરમીમાં કિશમિશ ખાવાના 7 ફાયદા



પોષકતત્વોથી ભરપૂર હોય છે કિશમિશ



કિશમિશમાં પોટેશિયમ, ફોસ્સફરસ હોય છે



કિશમિશમાં ફાઇબર વિટામિન ભરપૂર છે



બીટા કેરોટીન, એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે



કિશમિશ આંખોની રોશની વધારે છે.



કિશમિશમાં વિટામિન બીકોમ્લેકસ હોય છે



જે લોહીની માત્રાને વઘારે છે



ગેસ એસિડિટીથી રાહત આપે છે



અપચોથી રાહત આપે છે



બીપીને નિયંત્રિત રાખે છે



ઇમ્યુનિટિને વધારે છે