બીટનો રસ બ્લડ પ્રેશરને ઘટાડે છે

Published by: gujarati.abplive.com

તેનાથી શરીરમાં લોહી વધે છે

બીટ રક્ત પ્રવાહને સુધારે છે

બીટનો રસ થાક દૂર કરે છે

શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢે છે

કબજિયાતની સમસ્યા દૂર કરે છે

પાચન શક્તિમાં વધારો કરે છે

રોગપ્રતિકારક શક્તિ વધારે

વજન ઘટાડવામાં બીટ રસ મદદરૂપ છે

Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.