નિષ્ણાતો કહે છે કે, ઉનાળામાં છાસ અમૃત સમાન છે



પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે



છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે



છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે



ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે



છાશમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે



તેથી તે હાડકાં માટે પણ ખૂબ ફાયદાકારક છે



તેમાં જોવા મળતું ફોસ્ફરસ પણ દાંતને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે



ઉનાળામાં તેનું સેવન કબજિયાત જેવી સમસ્યા દૂર થાય છે



અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે જ છે, કોઈપણ વસ્તુનો અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ લો